સંબંધો ની આરપાર. પેજ - 3

(71)
  • 7.5k
  • 4
  • 5.1k

સવાર સવારમાં કથા પાઠ પતાવીને તથા બ્રાહ્મણો ને ભોજન કરાવ્યા બાદ અંજુ બોલી..પ્રયાગ...બેટા તૈયાર થઈ જાવ ફટાફટ, આજે તારો ઓફિસ માં પહેલો દિવસ છે .અરે...મમ્મી શુ વાત કરેછે ? ખરેખર શુ મારે ઓફિસ આજ થી જોઇન કરવી પડશે  ?અંજુ...મલકાતી મલકાતી બોલી...દિકરા એવુ તો કંઇ નથી..આતો આજે તારી વર્ષગાંઠ છે અને તુ પણ હવે થોડોક મેચ્યોર્ડ તો કહેવાય જ...અને આમ પણ અત્યાર સુધી તારી દરેક વષઁગાંઠ પર આપણે કંપની ના ઓનેષ્ટ એમ્પ્લોઇઝ ને બોનસ વીથ ઈન્ક્રીમેન્ટ...જયારે પૂરા ઓફિસ સ્ટાફ ને તથા કંપનીના દરેક કમઁચારી ને એક સેલેરી બોનસ આપીએજ છીએ ,એટલે તે કામ હવેથી તુ કરે એવી મારી ઇચ્છા છે.ઓકે મમ્મી