પ્રેમ અગન 8

(311)
  • 6.3k
  • 11
  • 4.3k

પ્રેમ અગન:-8 "મરણ કે જીવન હો, એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’, એક લાચારી કાયમ રહી છે. જનાજો જશે તો જશે કાંધેકાંધે, જીવન પણ ગયું છે સહારેસહારે. જિંદગીના રસને પીવામાં કરો જલ્દી, ‘મરીઝ’ એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે." શ્રી ઈન્ફ્રાટેક જેવી સફળત્તમ કંપનીનો માલિક શિવ પટેલ આજે પણ પોતાની ભૂતકાળની મીઠી યાદોનું સ્મરણ કરતાં થાકતો નહોતો.પોતાનાં પ્રથમ અને આખરી પ્રેમ ઈશિતા જોડે ની મુલાકાત,ઓળખાણ,મિત્રતા અને પછી પ્રેમ ની દાસ્તાન વાગોળ્યા બાદ શિવ સુઈ ગયો. સવારે જ્યારે શિવની આંખ ખુલી ત્યારે એ થોડી નાદુરસ્તી અનુભવી રહ્યો હતો..શિવ નું માથું ભારે ભારે થઈ ગયું હતું..આજે શિવ ને