મહેકતી સુવાસ ભાગ -2

(83)
  • 3.9k
  • 1
  • 2.8k

  આદિત્ય અને ઈશિતા  એકબીજા સાથે અજાણતા જ અથડાઈ જાય છે. બંને એકબીજા સામે જોઈ રહ્યા છે. પહેલી મુલાકાત માં જ આદિત્ય ઈશિતા માં ખોવાઈ જાય છે. ઈશિતા હતી જ એવી રૂપાળી, નમણી અને ઘાટીલી ,નાજુક કમર, લાબા કાળા સિલ્કી વાળ અને તેની સ્માઈલ એટલે તો જાણે સોનામાં સુગંધ ભળે!!! ઈશિતા પણ જાણે આદિત્ય ને જુએ છે એટલે તેને આઈડિયા તો આવી જ જાય છે કે આ એજ છોકરો છે જેના અહીં રહેવાની મિતાલી આન્ટી વાત કરતા હતા. પણ કોણ જાણે કેમ આદિત્ય ને જોતા જ તેને એક અલગ પ્રકારની લાગણી થઈ હતી. જો કે આદિત્ય પણ કાઈ કમ નહોતો