કોબીજની નવી વાનગીઓ

(28)
  • 7.8k
  • 11
  • 2.3k

કોબીજની નવી વાનગીઓ સંકલન – મિતલ ઠક્કર કોબીજનું એકનું એક શાક કે સંભારો ખાઈને કંટાળ્યા હોય તેમના માટે સરસ મજાની વાનગીઓ વેબ સોર્સથી શોધી સંકલિત કરીને આપી છે. તમને જાણીને નવાઇ લાગશે કે કોબીજમાંથી આટલી બધી વૈવિધ્યસભર ચટાકેદાર અને મસાલેદાર વાનગીઓ પણ બની શકે છે! અને સ્વાદમાં પણ ઉત્તમ છે. પત્તાગોબી તરીકે પણ ઓળખાતી કોબીજ સ્વાદમાં મીઠી અને તાસીરમાં ઠંડી હોવાથી શરીરમાં રસ અને રક્ત જેવી ધાતુઓની વૃદ્ધિ કરે છે. કોબી ઉત્તેજક હોવાથી રુધિરાભિસરણ સરળ કરે છે. કોબીજ વજન ઘટાડવામાં ખૂબ લાભકારી છે. આ માટે કોબીજને ઉકાળો અને સૂપ બનાવીને પી લો. નહીંવત કેલેરી ધરાવતી કોબીમાં વિટામિન-સી ની માત્રા વધુ