વિસરાયેલ જીવ - ભાગ 1

  • 2.2k
  • 2
  • 774

વિસરાયેલ જીવ રક્ત નો જવાબ રક્ત માંગે,આંસુ ઓનો હિસાબ માંગે,બસ એક વાત સરહદ પર ગયા વિના હર એક યુદ્ધ માંગે.રણસિંગા ના સાદે વીરો માં જોશ સુણાયને ચાર મો ગાથા થી કસુંબો રુડો પાય,ભાગ આતંકવાદ ભાગ આતો ભારત વર્ષ ની તાકાત છે,આ ભારત ભુમિ નું પાણી દુશ્મનો ને ખાનદાન યાદ કરાવે,આતો વીરો ની ભુમી છે આતો વીરો કેરી ભુમિ છે. વાત છે, એ વીરો ની જે દેશ ખાતર પોતાને સદાય ને માટે હોમી જાય છે,ને આવા વીરો નો દેશ સદાય ઋણી રહે છે,એવા મારા પુલવામાં ના અને કાંગડા ભુમિ પર જે શહિદ થઇ ગયા તે ભાઈ ઓને યાદ કરીએ .આ