વિવાન અને અનાયા સાથે ભણતા હતા બેય ખૂબ સારા મિત્ર હતા પણ હસી મજાક ખોટા જગડા ઓ વચ્ચે વિવાન અનાયા ને ક્યારે પ્રેમ કરવા લાગ્યો એ ખબર જ ન પડી એક દિવસ એને પ્રપોઝ કર્યું તો અનાયા એ કહ્યું કે હું તને મારો સારો મિત્ર જ માનું છું આ વિશે મેં કાઈ વિચાર્યું નથી વિવાન ઉદાસ થઈ ગયો પણ એને કહ્યું કે ક્યારેક પ્રેમ થઈ જાય તો કહી દેજે હું તારી રાહ જિંદગીભર જોઇશ અનાયા એ કહ્યું હા ભલે.. એ વાત ને ઘણો સમય થઇ ગયો પણ હજી સુધી અનાયા તરફ થી કોઈ સકારાત્મક જવાબ આવ્યો