રૂમાલ

(33)
  • 3.9k
  • 3
  • 1k

રૂમાલકવિતા સવારમાં કેતનનાં કપડાં ધોવા માટે મશીનમાં નાખતી હતી. તેને તેના ખિસ્સા તપાસતાં એક રૂમાલ મળ્યો.કેતન કવિતા અને મયુરનું એકમાત્ર સંતાન. મયુર અને કવિતાના પ્રેમલગ્ન આજ લગ્નના પચ્ચીસ વર્ષે પણ બંનેના સંબંધમાં તાજગી હતી. તેમના પ્રેમમાં ઉતરોત્તર વધારો જ થતો હતો. કેતનના જન્મસમયે થોડી સમસ્યા થવાથી તેનું  ગર્ભાસય કાઠી નાખવું પડયું હતું.. કવિતા કેતનની આળપંપાળ જ અટવાઈ ગઈ. બે માળનો વિશાળ બંગલો. આગળ સરસ મઝાનો કાળજી લઈ તૈયાર કરરાવેલો ગાર્ડન અને ગાર્ડનમાં તેનો પ્રિય હિંચકો.મા દીકરાની સાંજ મોટેભાગે હિંચકા પર જ પસાર થતી. કેતન પોતાની માતાથી કયારેય કોઈ વાત છુપાવતો નહીં. મયુરને તેના બિઝનેસને કારણે વારંવાર બહારગામ જવાનું થતું. મા