**સાવજ સહન કરે તો અભિમાન નુ ઘુચળુ ન થઇ જવુ**___________________________________________ગીર કાઠા ના ગામડા ના એક કાળીયાકુતરા એ સાવજ ની સામે બરબરીયા કર્યા સાવજે વિચાર કર્યો કે આ કુતરુ મારુ ભોજન નથી ને કયાક મારા થી મરાય જાહે તો આ એક પંજા ભેળો ભુહાય જાહે આ બુધ્ધી નો બારદાન સમજતો નથી આને ખબર નહી હોય કે હુ એક જ પંજા ભેળી વિફરી ગયેલી ભેસ ને ભોં ભેગી કરી દઉ છુ ને આ માળુ નાનુ એવુ કુતરુ બરબરીયા કરી રહ્યુ છે...પણ મન મા વિચાર કરે છે કે માળુ બાકી માનવુ પડે હો...!!''છે હો બાકી મરદ એક કુતરુ થઇ ને મારી સામે બરબરીયા