મને ગમે છે

  • 3.6k
  • 1
  • 885

શરૂઆત કરવું એ તને ખબર છે મારી મન ની વ્યથા તને ખબર છેએક અવાજ એવો છે જે સાંભળવો મને ગમે છે...    કયા ખોવાઇ જાય છે?  ક્યાંય નહીં. હું તો અહીં જ છું એમ તું જો અહીં છે તો કોના વિચાર કરે છે?  એક વખત તું તારી જાત ને પૂછી જો .હું કહું છું તે સાચું છે કે તું કહે છે તે.બન્ને સખી ઓ વાત કરી રહી છે. નસીમા અને રિદ્ધિ) નસીમા:  રિદ્ધિ તને કહું છું ફરીથી કયા ગુમ થઈ જાય છે?શું વિચાર કરે છે? રિદ્ધિ : જરા હસીને ) એ તને એવું લાગે છે પણ હું ક્યાંય ખોવાઇ નથી. જરૂર તને કોઈ