બસ કર યાર.. (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૧૨

(104)
  • 4.4k
  • 6
  • 1.9k

નથી માહિતી મારી પાસે કોઈપણ હવામાન ની..! ફક્ત એટલું જાણું છું કે તારી લહેરાતી લટ વાવાઝોડુ લાવે છે...!આગળ આપણે જોયું... અરુણ લેટર લઇ કોરીડોર માં નીકળે છે.. ત્યારે નેહા અને પવન ની યારી જોઈ...જાગતી આંખે મહેક ના સપના માં ખોવાઈ જાય છે..અરુણ, ક્યાં હતો... તું..અને આ.. કાગળ શેનું છે...?પવને મારા હાથ માંથી લેટર લેતા કહ્યું.....અરે, જોને... કઇંક ફંકશન નું આયોજન કરવા બાબત છે..!!! મેં એક નજર નેહા સામે નજર કરી કહ્યું...ઓહ, યુવા મહોત્સવ..!!!Waw.. Enjoy day.. પવને નેહા સાથે તાળી લેતા મોટેથી ખુશી થી બોલ્યો....આ