કવિતા અને મુશાયરો

(12)
  • 4.8k
  • 2
  • 1.1k

ચાલ આ નવું વર્ષ એવું કંઈક કરીએ,એકબીજાને સહજતાથી પ્રેમ કરતા શીખીએ,ચાલ આ નવું વર્ષ એવું કંઈક કરીએ,ગત વર્ષના બંધાયેલા વેરભાવને ભુલાવીએ,ચાલ આ નવું વર્ષ એવું કંઈક કરીએ,બગડેલા સંબંધોને સુધારવાના પ્રયત્નો કરીએ!!પ્રેમની મૌસમ હોતી હશે??એ પ્રેમ જ શું જેને કરવા‌ માટે મૌસમની રાહ જોવી પડે,પ્રેમની મૌસમ ન હોય, જ્યાં પાંગરે સોળે કળાએ,બસ ત્યાં જ વર્ષે પ્રેમની મૌસમ!!એ જિંદગી,ચાલ આજ આપણે એકબીજાને આપવિતી સુણાવીએ,એ જિંદગી,ચાલ આજ આપણે એકબીજાને પ્રેમ કરીએ,એ જિંદગી,ચાલ આપણે આપણા તમામ દુઃખો ભુલાવીને હસીએ,એ જિંદગી,ચાલ તને જીવવાને બદલે માણતા હું શીખું!!હળવાશ અનુભવવા મોબાઇલ નહીં,પોતાનાઓ જોડે બેસીને વાતો કરજો,પહેલાંના સમયમાં સામ-સામે બેસીને વાતો કરવાથી પ્રેમ વધતો,બસ આ મોબાઇલ યુગમાં પણ