પરિચય - 6 - ધરા તરસે અંબર ને

(12)
  • 3.4k
  • 1
  • 1.8k

મન નું મોજુ ફરી વળ્યુ દિલ ની લહેરો પર...કયારેક મન આગળ કયારેક દિલ આગળ..પણ કશ્મકશ માં છે દુુનિયા એની. ઝુલા માં ઝુલતા મન ના વિચારો દોડી રહ્યા હતાં. ધરા ના દિલ ની ધડકન તેજ દોડી રહી હતીજયાં સુધી ધરા ના મમ્મી ની બૂૂૂમો ના સંંભળાઈ ત્યા સુધી ધરા વિચારો માં રહી. વાત એમ હતી કે આવતીકાલેે ધરા ને છોકરો જોવા આવી રહયૉ હતો. એ પણ ધરા ના પપ્પા ના ખાસ મિત્ર નો દિકરો. ધરા ના પપ્પા ખૂબ આગળ પડતાં વેપારી ને નાત ના પ્રમુખ હોય છે.એટલે ધરા માટે ઘણાં બધાં માંગા આવતાં. એમના