પ્રણય જાળ

(73)
  • 4.5k
  • 1
  • 1.2k

         માર્ચ ઉતરીને એપ્રિલ ઉગ્રતાના સિંહાસન પર પલાંઠી જમાવી બેઠો હતો. બળબળતા ઉનાળાનું સમગ્ર સામ્રાજ્ય જાણે પોતાના હાથમાં આવી ગયું હોય એમ એપ્રિલ માસે અગનજ્વાળા આવવા માંડી હતી.       એકતરફ ઉનાળાએ ઉષ્ણતાની મહેફિલ છેડી હતી તો બીજી તરફ એપ્રિલની મજા લૂંટી ને શાળાઓ-કોલેજો પરીક્ષાની ઉજવણી કરી રહી હતી. સમગ્ર વિદ્યાર્થી આલમમાં પરીક્ષાનો માહોલ અદ્રશ્ય ઉદાસી લઈને આવ્યો હતો. બિન્દાસ્ત કોલેજીયનો માટે તો પરીક્ષા એક ખુશીનો માહોલ હોય છે. એમાંય એક્સ્ટર્નલ માટે તો ખાસ! કારણકે એમને તો માંડ એક વર્ષ પછી મળવાનું થતું હોય છે.       અમદાવાદ શહેરની અા વાત છે.       વાડજથી ઇન્કમટેક્સ તરફ