એક હતી સંધ્યા - 9

(49)
  • 3.7k
  • 6
  • 1.5k

                 પ્રકરણ- 9  આથમતી સંધ્યા એ દિવસે હું સંધ્યાબેનને મળી મારા રૂમ પર આવ્યો. મારા જીવનનો એક અલગજ પ્રકારનો રોચક અનુભવ પણ સાથે લઇ આવ્યો. પહેલા પણ હું એઇડ્સના દર્દીઓને મળેલો હતો પરંતુ તેઓના જીવનને ક્યારે પણ મેં આટલી નજીકથી જાણ્યું કે સમજ્યું ના હતું. દુનિયાના રંગમંચ પર આપણી આસપાસ અનેક પાત્રો જીવતા હોય છે પરંતુ આપણે કદી કોઈના જીવનમાં ડોકિયું કરતા નથી. એટલો સમય પણ હોતો નથી કારણ સૌ પોત-પોતાના જીવનમાં વ્યસ્ત હોય છે, અન્યની તકલીફ કે પીડા સમજવાનો આપણી પાસે સમય જ ક્યાં છે?  મારે સંધ્યાબેનની સ્ટોરી ન્યૂઝ પેપરમાં લખવાની તો