ટ્રેપ્ડ : ધ ફાઇનલ વૉર

(68)
  • 4.2k
  • 3
  • 2.8k

ટ્રેપ્ડ : ધ ફાઇનલ વૉર રાજસ્થાન બોર્ડરથી ઘરે આવતા ટ્રેનમાં લેફ્ટેનેન્ટ કર્નલ સૂર્યપ્રતાપસિંહને છાયા શર્મા નામની સ્વરૂપવાન સ્ત્રી મળ્યા પછી બંને વચ્ચે લાગણીનો તંતુ જોડાયો. સર્જીકલ સ્ટ્રાઇક માટે સૂર્યપ્રતાપસિંહને તાત્કાલીક દિલ્હી જવાનું થયુ. 29 સપ્ટેમ્બર, 2016ના દિવસે પાકિસ્તાન વિરુધ્ધ કરેલા સર્જીકલ સ્ટ્રાઇકમાં તેમને ટેરેરીસ્ટ્સ બંધક બનાવી એક્સ્ટ્ર્રીમ ટોર્ચરથી પૂછપરછ કરે છે, પરંતુ સૂર્યપ્રતાપસિંહ દરેક ટોર્ચરને સહન કરી એક શબ્દ પણ બોલતા નથી. છેવટે તેમની પૂછપરછ કરવા આ ટેરેરીસ્ટ ગ્રુપની હેડ – કોઇ લેડી આવે છે, જે બીજું કોઇ નહીં પણ છાયા જ હોય છે. સૂર્યપ્રતાપસિંહને આ જોઇ ઘણો આઘાત લાગે છે. છાયા તેમની જણાવે છે કે સૂર્યપ્રતાપસિંહ સાથેની તેની મુલાકાત