ડબલ મર્ડર

(112)
  • 5.9k
  • 10
  • 3.1k

     મુંબઈ શહેર ના એક પોર્શ વિસ્તાર માં સવારે નવ વાગ્યા આસપાસ એક પોલીસ વેન આવે છે. જેમાં ઇન્સ્પેક્ટર વેદ જાની અને તેની ટિમ આવી હતી. વેદ ની ઉંમર લગભગ આડત્રીસ વર્ષ જેટલી હશે. તે દેખાવ માં ઉંચો અને કસરત ના કારણે તેનું શરીર કસાયેલું અને મજબૂત અને ચહેરા ઉપર એક અલગજ તેજ હતું . તે નીડર,બહાદુર અને ઈમાનદાર ઓફિસર હતા મુંબઈ માં હમણાંજ તેની બદલી ચર્ચગેટ વિસ્તારના એક પોલીસ સ્ટેશન માં થઇ હતી. એની પહેલા  તે લગભગ તેર વર્ષ ની નોકરીમાં દસ જગ્યાએ નોકરી કરી આવ્યા હતા. આ તેની અગિયાર મી જગ્યા હતી.           તેની સાથે જીપમાં સબ ઇન્સ્પેક્ટર મોહિત કુમાર,હેડ