ચપટી સિંદુર ભાગ-૧

(75)
  • 5k
  • 12
  • 3.1k

આ વાત છે નવ્યા અને નિકેશ ની.નવ્યા એક સામાન્ય પરિસ્થિતિમાં ઉછરેલી, યૌવન ના ઉંભરે આવી પહોંચેલી નમણી, સુંદર પણ ગૌવર્ણી છે. જવાબદારીનો બોજ પિતા ના અકાળ મૃત્યુ ને લીધે નાનપણથી જ આવી ગયેલ. ઘરમાં બસ બે જ જણા માં અને દીકરી જ છે. બીજા સગા સબંધીઓ છે પણ તેમની નબળી આર્થિક પરિસ્થિતિ ને કારણે જવલ્લે જ કોઈ પૂછા કરે.આકાશને પણ આંબી જવા ના સપના આંખોમાં સંજોવી ને પોતાની જ દુનિયા રાચતી ફરતી, અલહડ છોકરી, સપનાઓને સાકાર કરવા એક પ્રાઈવેટ સંસ્થામાં નોકરી કરે છે. જ્યાં નિકેશ પણ કામ કરે છે. નિકેશ અને નવ્યા એક જ જ્ઞાતિ અને ગામના હોવાથી બન્ને એકબીજા ને