ઘસાયેલો હિરો - [અદ્ભુત વાર્તા]

  • 4.4k
  • 2
  • 927

                            ઘસાયેલો હિરોઆ કેટલા મશીનમાંથી નીકળીને આવ્યો છે....?ત્યારે રાણા ભાઇએ મને કહ્યું માત્ર એક જ..! અને ત્યારે અર્જુન મારો દોસ્ત બોલ્યો તો પણ આટલો ચળકતો કેમ...? રાણા ભાઇએ કહ્યું ફરીવાર બોલતો કંઈ સમજાયું નહીં...? ત્યારે જ વિનય બોલ્યો કે રાણાભાઇ...! આ ઘસાયેલો હીરો બહુ જ ચળકતો છે એટલે અમે પૂછીએ છીએ કે આ હીરો આવો ચળકતો હોવા છતાં માત્ર એક મશીનમાં જ...? જ્યારે રાણા ભાઈએ કહ્યું હા..એક જ મશીનમાં પણ....!તમે મને કેમ બધા એમ પૂછો છો એ પણ એટલા આશ્ચર્ય વડે...?           ત્યારે અર્જુન