વસંત ઋતુના આગમને બંને ના હૃદયની તીવ્રતામાં વધારો કરતા આખરે સૂરજે લગ્ન નો પ્રસ્તાવ મુક્યો જેને સેજલે સહજ સ્વીકારી લીધો. બંને ના સાદાઈ થી લગ્ન થઈ જાય છે. અને નવી ગૃહસ્તી ની શરૂઆત થાય છે. આજે સેજલ ની સુરજ સાથે પહેલી અને તેના જીવનમાં આકાસના ગયા ના બે વર્ષ ના ખાલીપા પછી અતૃપ્ત ઈચ્છાઓ સંતોષવાની પહેલી રાત હતી. સૂરજે પણ સેજલના આકર્ષક દેહ નું માત્ર આંખો થી જ રસપાન કર્યું હતું. આજે એની પણ ઈચ્છા પૂર્ણ થવાની હતી. રીંકી ને સુવડાવી, સુરજ માટે દૂધ નો ગ્લાસ મૂકી મરૂન કલર ની સૉર્ટ નાઇટી લઈ સેજલ બાથરૂમ માં ચાલી જાય છે. વર્ષો