વૈભવ-નિરાલી ની અનોખી કહાની- 10

(56)
  • 3.3k
  • 5
  • 1.8k

હુ જ તારું નામ લઉં છું કે તુ પણ મારુ નામ લે છે....???? હુ જ તારી યાદ મા રોવું છું કે તુ પણ મારી યાદ મા રડે છે...??? હુ જ તને પોતાનો માનું છું કે તુ પણ મને પોતાની ગણે છે...???? હુ જ તારી યાદ મા તડપુ છું કે તુ પણ મારી યાદ મા તડપે છે....???? હુ જ તારી રાહ જોવું છું કે તુ પણ મારી રાહ જોવે છે...???? હુ જ તારા પર મરું છું કે તુ પણ મારી પર મરે છે....??? ( આગળ ના ભાગ મા જોયું કે નિરાલી કઇ રીતે મારે ઘરવાળા નો સામનો કરવો અને શુ કેહવું