વિચારો ના કિનારે !! પ્રકરણ -2

  • 1.8k
  • 2
  • 811

  “હા...હા.....હા..! પાર્થ” પાર્થ આટલું સાંભળતા તેને તેની મિત્રતાના સુંદર દિવસો ને યાદ કરવા લાગ્યો તેણે બન્ને વચ્ચેની મિત્રતા ના ૧૦ વર્ષ ના પાનાં મનોમન ફંફોસવા લાગ્યો પણ પાર્થ ને ભૂતકાળ ના પુસ્તક માથી કશું પણ અજુક્તું જોવા ના મળ્યું પણ હજી પાર્થ મનોમન વિચારતો હતો ચાર પતિ !! ત્યાં નિશા રડતાં અવાજે બોલી  “ મને માફ કરજે આપણે બન્ને  ની ૧૦ વર્ષ  ની મિત્રતાનો  નો પ્રથમ ભૂકંપ છે. પાર્થ તને એમ હસે કે મે તને હોટેલ ના કેફેટ એરિયા માં માત્ર ચા પીવા  માટે તને ફોન ન હતો કર્યો! પરંતુ પાર્થ મારે તને મારા જીવન ની ખાસ મહત્વ પૂર્ણ