પ્રિતની તરસ - ભાગ ૯

(91)
  • 4.2k
  • 14
  • 2k

     બીજા દિવસે સમીર રિષભ સાથે વાત કરી રહ્યો હતો. એટલામાં જ શ્યામલી ક્લાસમાં આવે છે. શ્યામલી અને સમીર બંનેની નજર મળે છે. શ્યામલીને જોઈ સમીરને આશ્ચર્ય સાથે આનંદ થાય છે.સમીર:- "Hey...શ્યામલી તું અહીં...?"શ્યામલી:- "હા હું તો આ જ ક્લાસમાં છું."સમીર:- "Sorry...મને ખબર જ નહોતી કે તું આ ક્લાસમાં છે." શ્યામલી:- "તું તારા ડાન્સમાં જ ખોવાયેલો હોય છે."સમીર:- "ઓહ તો તું જાણે છે કે હું ડાન્સર છું."શ્યામલી:- "હું તો શું આખી કોલેજને ખબર છે. તારું ડાન્સ ગ્રુપ કેટલું ફેમસ છે."સમીર:- "શું આપણે ફ્રેન્ડસ બની શકીએ..?"રિયા:- "ઑ હેલો Mr.sameer હજુ તો અત્યારે જ મળ્યા છે. ને તરત જ ફ્રેન્ડશીપ..!!"શ્યામલી:- "હા..હા..કેમ નહિ..?"સમીર