અતુલના સંસ્મરણો ભાગ - ૨ - ૩

  • 3k
  • 1
  • 1k

પ્રકરણ ૩ ગુલાબી ચ્હા દરેક વસ્તુને માવજતની જરૂર પડે છે. સુથાર, લુહાર, કડીઆ, સોની વગેરે કારીગરો પણ તેમની કારીગરી લાકડા, લોઢા,ઈંટ ચૂના સોના રૂપામાં ઉતારી સુંદર અવનવા ઘાટ ઉતારે છે. બાળકને પણ તેના ઉછેરમાં યોગ્ય માવજત મળે તો તે હોશિયાર અને ચપળ થાય છે. અમે બધા કૉલેજનું શિક્ષણ પુરું કરી આવેલા. ઘરમાં તો મા-બાપ અને વડીલોની આમન્યા જાળવવી પડે તેથી મનનું ધાર્યું કાંઇ થાય નહિ. અતુલમાં આવ્યા એટલે કોઈની રોકટોક મળે નહી. "पंछी बनुं उडती फीरूं मस्त गगनमें ...." મન ચાહે કરવાની છૂટ. અધૂરા સ્વપ્ના પુરા કરવાના કોડ! સાંજના જોબ ઉપરથી આવીએ એટલે "ટાઈમ્સ ઓફ ઈન્ડીઆ " કે કોઈ