અજાણ્યો પ્રેમ - 3

(30)
  • 2.1k
  • 5
  • 813

ખુશી: હૈ દિયા કેમ છો??ઘણા દિવસે યાદ કરી મને નઇ?દિયા: સોરી ખુશી હું હમણાં થી થોડી અટવાઈ ગઈ છું.ખુશી: શુ થયું છે?? એમ ઉદાસ કેમ છે ???દિયા: ખુશી એક વાત પૂછું જવાબ સાચો આપ જે.ખુશી: વિશ્વાસ નથી ???દિયા: ખુશી વાત વિશ્વાસ ની નથી યાર પણ કદાચ તને ના ગમે મારો સવાલ તો....????ખુશી: તો શું દિયા??? યાર તું તો હદ કરે છે તારી બેેેેસ્ટી છું યારમારી સાથે આમ ફોરમાલીટી કેમ કરે છો??? મને તારી કોઈ જ વાત નું ખરાબ નાથી લાગવાનુંદિયા: તારી અને ક્રિશ વચ્ચે શું ચાલે છે???ખુશી: શું ચાલે છે મતલબ?? અમે ફ્રેન્ડ છીએ બીજું કંઈજ નથી પણ તું કેમ આમ