(આગળ જોયું તેમ, નાયિકા પોતાને પરવશ બતાવે છે ...)હવે આગળ, ******* અચાનક જ મને આર્થરાઇટીસનો રોગ લાગુ પડ્યો, ને ધીરે ધીરે મારા પગ નકામા થઈ ગયા.અત્યારે વ્હીલચેરનાં આશ્રયે જ, બે જણ મદદ કરે તો ક્યાંક થોડું જઇ શકુ. જયાં સુધી નોકરી કરવાની તાકાત હતી, ઘરમાંય રસોઈ વગેરે કામ કરતી, ત્યાં સુુધી મારા માન-પાન રહ્યાં, પણ પછી સાસરિયાનું વર્તન બદલાવા લાગ્યું.સાસુ-નણંદની ચઢવણી હશે કે ખબર નહી,.એમનું ય વર્તન તોછડુ થવા લાગ્યું.સપ્તપદીનાં ફેરા વખતે લેવાયેલ પ્રતિજ્ઞા, પરસ્પરનાં સુખ-દુુઃખમાં