રાઘવ પંડિત - 2

(26)
  • 3.5k
  • 4
  • 1.7k

બીજા દિવસે સવારે નારાયણદાસ તેમની પત્નીને કહે છે આપણા મેજર તેજસિંહ મને મળ્યા હતા અને તેઓએ કહ્યું તે આપણા રાઘવને તેમની સાથે કોઈ સ્પેશિયલ ટ્રેનિંગ માટે ગુવાહટ્ટી લઈ જવા માંગે છે.વસુંધરા દેવી કહે છે તો રાઘવને આમ પણ દેશ અને દેશ પ્રેમ ના કામ ખુબજ પસંદ છે તો આપણે તેને ટ્રેનિંગ માટે મોકલીશું નારાયણદાસ આ સાંભળીને કહે છે સારું તો કાલે તેમને જવાનું છેે તો રાઘવ માટે સામાન પેક કરી આપજો.બીજા દિવસે સવારે રાઘવ મમ્મી-પપ્પાના આશીર્વાદ લે છે તો નારાયણ દાસ કહે છે કંઈક એવું કામ કરજે દીકરા કે તારા પરિવાર અને દેશને તારા પર ખુબ જ ગર્વ થાય વસુંધરા