શ્યામલી જમીને બાલ્કનીમાં બેઠી હતી. સમીરની યાદ આવતા શ્યામલીની આંખોમાં ઝળઝળીયા આવી ગયા. શ્યામલી ડાયરી અને પેન લઈને બાલ્કનીમાં આવી અને કંઈક લખવા લાગી. पाने से खोने का मज़ा कुछ और है , बंद आँखों में रोने का मज़ा कुछ और है । आँसू बने लफ्ज़ और लफ्ज बने गज़ल , और उस गज़ल में... तेरे होने का मज़ा कुछ और है । શ્યામલીએ વિચાર્યું કે "I think મારે લેટર લખવાનું બંધ કરી દેવું જોઈએ. હું લેટર નહિ લખું તો સમીરને કંઈ ખાસ ફરક નહિ પડે. એમ વિચારી શ્યામલીએ મનોમન નક્કી કર્યું કે હવે હું સમીરને લેટર નહિ