બ્લાઇન્ડ ગેમ-૧૮ વિનાશકારી પિચકારી

(77)
  • 4.3k
  • 8
  • 2.1k

બ્લાઇન્ડ ગેમ (સસ્પેન્સ-રોમાંસ-થ્રિલર નવલકથા) પ્રકરણ- ૧૮ (વિનાશકારી પિચકારી) -------------------- લેખક : ધર્મેશ ગાંધી વોટ્સઅપ નંબર : 91064 80527 ઇ-મેઇલ : dharm.gandhi@gmail.com (પ્રકરણ-૧૭માં આપણે જોયું કે... ઇન્સ્પેક્ટર સિંઘના કતલના પુરાવાના અભાવે અદાલત કુરેશીને માનભેર મુક્ત કરી દે છે. ત્રણ મહિના બાદ લેખક અરમાન સી.એમ.ના ‘સાહિત્ય-સન્માન સમારોહ’માં પોતે હાજર રહેવા બાબતે નવ્યાને માહિતગાર કરે છે. નરગીસના કતલ બદલ સી.એમ. સામે બદલો વાળવા માટે કુરેશી એક આત્મઘાતી યોજના વિચારે છે. રાજનૈતિક ‘રોડ-શો’ દરમ્યાન ચીફ મિનિસ્ટરની કાર સાથે આર.ડી.એક્સ. ભરેલી મોટરસાઇકલ અથડાવવાનું આયોજન કરે છે. પરંતુ, એક નિર્દોષને બચાવવા જતા એમનું કાવતરું નિષ્ફળ જાય છે. આખરે સુરક્ષાકર્મીઓ દ્વારા કુરેશીને ફરી એક વખત ગિરફ્તાર કરી