બાય મિસ્ટેક લવ - ભાગ 4

(48)
  • 4.4k
  • 8
  • 1.8k

વાંચકમિત્રો આપણે આગળના ભાગમાં જોયેલું કે વિકાસ તેના પપ્પા ને પ્રિયા વિશે જણાવે છે..હવે વિકાસના જીવનમાં આગળ શું થાય છે તે જાણવા આ ભાગ વાંચો તમને પસંદ આવશે તેવી આશા રાખું છું.(ચોથો ભાગ શરૂ)"બેટા તું હજુ ચડતું લોહી છો એટલે સંભાળજે અને તેનો જિંદગીભર સાથ નિભાવજે" પપ્પા વિકાસને સમજાવતા કહે છે..હવે વિકાસ કોલેજ જાય છે અને પ્રિયાને મળે છે."હાઈ પ્રિયા વેરી ગુડ મોર્નિંગ" "હાઈ વિકાસ કેમ છો""એક વાત પૂછું તને ના પડતી નહિ તો પૂછું""અરે હા બાબા પૂછ ને""આજે આપણે સાપુતારા ફરવા જવું છે?""હા પણ હું ઘરે શું કહીશ?""કહી દેજેને કે બહેનપણી ને ત્યાં વાંચવા જાવ છું,એમ પણ આપણે 2 દિવસ માં