રૂહ સાથે ઈશ્ક રિટર્ન 18

(494)
  • 7.1k
  • 19
  • 3.4k

રૂહ સાથે ઈશ્ક રિટર્ન:-ભાગ 18 કબીરનાં વર્તનમાં આવેલો ફરક અને બીજી અમુક વાતોને ધ્યાનમાં લઈને જીવાકાકા ને કંઈક અજુગતું બનવાનો અંદાજો આવી જતાં તેઓ એક દિવસ રાતે ઘરેથી પાછાં વુડહાઉસ આવ્યાં.એમને એક યુવતીને વુડહાઉસમાં પ્રવેશતાં તો જોઈ પણ એનો ચહેરો ના જોઈ શક્યાં.પણ જ્યારે એ યુવતી બહાર આવી ત્યારે એને જોઈ જીવાકાકા નું હૃદય હચમચી ગયું..તેઓ રાધા ને ઓળખતાં હતાં પણ એને અહીં જોઈ એમનું શરીર કાંપી ઉઠ્યું હતું. જીવાકાકા ઘરે પહોંચ્યા ત્યારે છ વાગી ચુક્યાં હતાં એટલે હવે સુવાનો કોઈ અર્થ નહોતો એટલે તેઓ ઘરનાં બહાર ખાટલો ઢાળીને એની ઉપર બેઠાં.. મગજમાં ચાલતાં વિચારો ઓછાં કરવાં એમને