લવ ની ભવાઈ - 6 આગળ ના ભાગ માં જેમ જોયું હતું તેમ નીલ કામ કરતો હોય છે અને અવની નો મેસેજ આવે છે. અવની - નીલ . હવે હું ક્યારેય તારી સાથે બહાર નહીં આવું , હું તને ટાઈમ નહીં આપી શકું , હું વાત પણ નહીં કરી શકું સોરી.. તું મને છોડી દે. નીલ - અવની શુ થયું , શા માટે તું આમ બોલે છે , કઈ પ્રોબ્લેમ હોય તો મને કહે હું તને હેલ્પ કરું. પ્લીઝ તું જે હોય એ મને કહે પણ છોડવાની વાત ના કર. અવની - ( ગુસ્સા માં ) નીલ પ્લીઝ .