(આગળના ભાગ માં જોયુ કે રવિવારે પાયલ ને છોકરો જોવા આવવાનો હોય છે. પાયલ ને હજુ સુધી આકાશ થી જુદા પડવાનું દુઃખ હોય છે પણ એ એની મમ્મી ની કસમ આગળ કંઈ નથી કરી શકતી..પણ એના દિલ માં તો હજુ પણ આકાશ જ હોય છે..હવે આગળ જોઈએ..)રવિવારે પાયલ બે મને તૈયાર થાય છે..છતાં પણ એ બ્લેક કલર ની કુર્તી અને વ્હાઇટ કલર ની લેંગિંસ માં ખુબ જ સરસ લાગતી હોય છે. એના ગાલ પર પડતાં એ ખાડા એની ખૂબસૂરતી પર ચાર ચાંદ લગાવતાં હોય છે.છોકરા વાળા આવવાનો સમય થઇ જાય છે. પાયલ અંદર રસોડા માં બેસી હોય છે.એનું મન હજુ