સંબંધો ની આરપાર.- પેજ - 2

(82)
  • 7.6k
  • 5
  • 5.3k

આખી દુનિયા ના ઇન્ડસ્ટ્રીયલીસટ અંજલિ ને તેના કામ અને નિષ્ઠા માટે હંમેશા માનભેર જોતા,મહેનત કરવામાં અંજુ એ કયારેય પાછુ વાળી ને જોયું નહોતુ. સામાન્ય પરિવાર મા ઉછરેલી અંજુ  ને પિતા શ્રી તરફથી જીવન ઘડતર શ્રેષ્ઠ મળ્યુ હતુ. નૈતિકતા,પ્રમાણિકતા,મહેનત,ઈમાનદારી, આ બધુ વારસા માં હતુ અંજુ ના...આમ તો અંજુ ખૂબ. હોશીયાર અને તેજસ્વી સ્ટુડન્ટ હતી, સી.એ. કર્યા પછી અંજુ એ એમ.બી.એ. પણ એક પ્રાઇવેટ કંપની માં જોબ કરતા કરતા સાથેજ પુરુ કર્યુ હતુ. અંજુ એ તેની જેબ સરુ કરી ત્યારે માત્ર 20  જ વષઁ ની હતી. જીવન માં પહેલી વાર ઇન્ટરવ્યુ આપવા ગઇ ત્યારે અંજુ....તેના પપ્પા ને પણ સાથે જ લઇને ગઇ