યે રિશ્તા તેરા મેરા 2.26

(18)
  • 3.1k
  • 5
  • 1.3k

યે રિશ્તા તેરા મેરા 2.26 મિત્રો મેં એક ગ્રુપ બનાવ્યું છે fb પર ??વંદે માતરમ્?? આપના મિત્રોને જોડો પુલવામાં હુમલો ને અભિનંદન ની રિહા થી પ્રેરણા લઈને... આ ગ્રુપ બન્યું છે આભાર અવની’અંશ,આજ બે ઓપરેશન છે. અંશ;ઓકે,કંઇ વાંધો નહી. અવની;પણ તુ કે’તો હતો કે તારા મમ્મી આવે છે તો? અંશ;હા,મીરા લેવા જવાની છે. અવની ;ઓહ..નો પ્રોબ્લેમ. અવનીને વિચાર આવ્યો જ્યારે પણ વૃંદાવનથી કોઇ આવે છે ત્યારે હુ જ પીકઅપ કરવા જવ છુ ને આજ મીરા...મીરા એ મારુ બધુ જ છીનવી લીધુ સુખ ચેન મારા હક મારા સંબંધો બધુ જ બધુ જ. ત્યા જ મીરાનો કોલ આવ્યો...અવની પણ ઉભી હતી... મીરા;અંશ,હુ