( આગળના ભાગમાં જોયું કે S.P. અને અર્જુન ને શૌર્ય ના જેલમાં હોવાની ખબર પડે છે અને તે લોકો તરત જ ગોવાથી મુંબઈ આવવા નીકળી પડે છે , આ તરફ પ્રીતિ ને શૌર્ય ની ચિંતા થતી હોય છે પણ તે આ લાગણી ને દોસ્તી નું નામ આપે છે પણ હકીકત કંઈક અલગ જ હોય છે, બીજી તરફ ઈન્સ્પેકટર પાવલે શૌર્ય ને સુનીતા ની આત્મહત્યા ના કેસમાં ફસાવવાનું કહે છે અને શૌર્ય આરામ થી બેઠો હતો તેનાં ચહેરા પર તે ડરનો ભાવ જોવા માંગતો હતો , આ સમયે જ પોલીસ સ્ટેશન ની બહાર કંઈક અવાજ આવે છે તો ચાલો જાણીએ શું