કરામત કિસ્મત તારી -15 ( સંપુર્ણ )

(99)
  • 4k
  • 7
  • 2.2k

વિહાને આજે બધા નજીકના સગા સંબંધીઓને લગ્ન માટે આમંત્રણ આપ્યું છે. પણ એ એક મેરેજ હોલ છે અને એડ્રેસ એ સવારે જ બધાને મેસેજ કરીને કહે છે. એટલે બધા સમયસર ત્યાં પહોંચે છે. ત્યાં બધા અલગ અલગ રૂમમાં તૈયાર થાય છે. આસિકા સરસ તૈયાર થઈ છે પણ તેનો ચહેરો સાવ મુરજાયેલો છે. તે આ લગ્ન કરવા જાણે તૈયાર નથી. બાજુ ના બીજા રૂમમાં પણ કોઈ તૈયાર થઈ રહ્યું છે પણ બધાની સરપ્રાઈઝ વચ્ચે બે ચોરી બાધેલી છે. બધા એકબીજા ની સાથે અંદરોઅંદર વાત કરી રહ્યા છે. સંકલ્પ અને આસિકા સિવાય બીજા કોના લગ્ન છે. એટલામાં જ બે વરરાજા મંડપમાં આવે