નીલકંઠ વેલી..

(27)
  • 4.2k
  • 7
  • 1.4k

દિવસ આખાનો થાક ઉતારીને અમરસિંહે રાતના નવ વાગ્યે લંબાવ્યુ. ત્યાં જ થોડીવારમાં ફોનની ઘંટડી રણકી. હેલ્લો, હું નીલકંઠ વેલીના ચોથા માળેથી અપાર્ટમેન્ટ નં. 302 માંથી બોલુ છું. મારૂ નામ આદિત્ય છે. હું પોલિસ વિભાગથી બોલું છું. અહીંયા અમને ત્રણ લાશ મળી છે. જેમાંથી એક વ્યક્તિના મોબાઇલમાં તમારૂ નામ પપ્પા તરીકે નોંધાયેલુ હતું, એટલે અમે તમને ફોન જોડ્યો. તો તમે જ્યાં હોવ ત્યાંથી કાલ સવારના ઘરે આવો. નીલકંઠ વેલી એક ઉચ્ચ દરજ્જાની સોસાયટી હતી. તેમાં રહેતા લોકો ઘણા ખરા ધનાઢ્ય હતા. જેને સુસંસ્કારિતાનો અવ્વલ દરજ્જો દ