રાધા કાનો

(13)
  • 7.1k
  • 11
  • 1.5k

૧૮-૦૧-૨૦૧૦ ના સુરજ ઊગે એ પહેલાં તો વહેલી સવારે રેલવે સ્ટેશન પર સર - સામન સાથે એનસીસી કેડેટ હાજર હતા ત્યારે અચાનક મેડમ બોલ્યા ફૉલ ઈન અને હાજર બધા કેડેટ લાઈન પર ઊભા રહી ગયા. બધાને જરૂરી સૂચના આપવામાં આવી અને ધ્યાનથી મુસાફરી કરવા કહ્યું. એકબીજાની ઓળખ આપી દેવામાં આવી સાથે જવાબદારી પણ.,હવે શરુ થઈ સાચી મુસાફરી....નવા નવા પ્રયોગો અને ભેળ- થેપલાં સાથે બપોર થઈ ગઈ, એકમેકની ઓળખ હવે મજાક મસ્તીમાં પરિણમી ચુકી હતી. આ સફર આ લોકોને નવા પાઠ ભણાવવા જઈ રહી હતી એ વિચાર ત્યારે કોઇને ન હતો.રાધા ઉપરની બૉગીમાં પુસ્તક વાંચી રહી હતી સાથે સાથે બધાને ધ્યાનથી