અંત કે આરંભ ? - પરગ્રહવાસીઓ પૃથ્વીની મુલાકાતે

(24)
  • 4.6k
  • 4
  • 1.4k

માર્ક સ્ટીફન લેબોરેટરી માં જુનિયર વૈજ્ઞાનિક લૂઇસ રોજ પ્રમાણે સેટેલાઇટ માંથી આવતા ઇન્ફ્રારેડ સિગ્નલો ની નોંધ પોતાની ડાયરી માં કરતો જતો હતો.રોજ નું કામ સરખી રીતે ચાલતું જ હતું ત્યાં જ એક રિસિવર સાથે જોડેલા કોમ્પ્યુટર " બીપ... બીપ " સાઉન્ડ આવવા લાગ્યું. કોઈ ખરાબી ને કારણે આવું થતું હશે એમ માની તેણે તે પોતાની ડાયરી માં નોંધી લીધું. બીજા દિવસે સવાર માં જ્યારે ટેકનિશિયન્સ આવ્યા ત્યારે તેમણે રેકોર્ડ કરેલા એ અવાજ ને સાંભળ્યો.થોડી વાર વિચાર કરી એ બોલ્યો કે કદાચ આ સિગ્નલ પૃથ્વી પરથી કે કોઈ સેટેલાઇટ માં