કેન્સર અને બોલિવૂડ નો મજબૂત નાતો

(19)
  • 3.4k
  • 3
  • 1.2k

રિશી કપુરને કેન્સર હોવાના સમાચાર વાયુવેગે ઇન્ડસ્ટ્રી માં ફરી રહ્યા છે તે પૂર્વે સોનાલી બેન્દ્રે બહેલ ના કેન્સર ના સમાચાર સમગ્ર બોલિવૂડ સહિત તેના ફેન્સ ના માટે આઘાતજનક રહ્યાં હતા. તેના થોડા સમય પહેલાં જ અભિનેતા ઈરફાન ખાન પણ કેન્સરથી પિડાય રહ્યા હોવાના અહેવાલ વહેતાં થયાં હતા. આ બધાં પરથી અત્યારે એક વાત ચોક્કસ બહાર આવે છે કે કેન્સર અને બોલિવૂડ નો નાતો મજબૂત બની રહ્યો છે!ટીવી સ્કિન પર આપણે જોવા મળતી ફિલ્મી સિતારાઓની રાજાશાહી લાઇફસ્ટાઇલ અને તેમની સુંદર કાયા થી ઘણાં ને ઈર્ષ્યા થાય છે પરંતુ હકીકત માં તેઓ અનેક પ્રકારની શારિરીક અને માનસિક બીમારીઓથી પીડાય રહ્યા હોય છે. સંજુ