વાંક કોનો ???

(40)
  • 3.5k
  • 6
  • 1.1k

આનંદી બેન નો પુત્ર બહારગામ હતો... નોકરી કરતો હતો.. આનંદીબેન અને એની દીકરી પોતાના વતન માં હતા... આમ તો બધું બરોબર ચાલતું હતું.. પણ આજે આનંદીબેન મુંજાયેલા હતા... તેમણે પોતાના પુત્ર ને ફોન માં વાત કરી... બેટા થોડી મુંજાવ છું તારી સલાહ ની જરૂર છે.. ફોન માં વાત નહિ કરી શકું તું આવે જ છે ને રૂબરૂ તો ત્યારે વાત કરીએ ... પુત્ર એ કીધું હા ભલે... પણ દીકરો ઘરે આવતા જ આ વાત ભૂલી ગયો... આનંદીબેન રાહ જોતા રહ્યા કે હમણાં દીકરો વાત કરશે હમણાં વાત કરશે... પણ ... દીકરો 2 દિવસ રોકાઈ ને ફરી બહારગામ ચાલ્યો