ઘડાનું વિસર્જન

(23)
  • 2.9k
  • 7
  • 1.1k

ઘડાનું વિસર્જન ‘ધડામ.....’ લઈને અવાજ આવ્યો. મેં ઊંધું ફરીને જોયું તો એક મજૂરે બીજા મજૂરને આપેલ તગારીનો કેચ પડતો મુકાયો હતો. તગારી તેનાં હાથ માંથી સરકીને નીચે પડેલા ફોર્મવર્ક સાથે અથડાયી હતી. “લાવ..ભાઈ લાવ. આજે તો આ ધાબાનું કોન્ક્રીટીંગ પતાવી જ નાખવાનું છે” મજૂરોનો કોન્ટ્રાકટર સામે ચા પીતો-પીતો બોલ્યો. મજુરોએ ફરીથી કપચી અને રેતીની તગારીઓની ‘કેચગીરી’ ચાલુ કરી. અમે- હું અને મારો ‘ફિલ્ડસ્ટડી પાર્ટનર’ સિદ્ધાર્થ ત્યાંજ સાઈટ પર બેઠાં-બેઠાં કોન્ક્રીટીંગ જોઈ રહ્યા હતાં. ફિલ્ડ સ્ટડી એ અમારા અભ્યાસક્રમનો એક અગત્યનો વિષય હતો. જેમાં અમારે જ્યાં કામચાલુ હોય તેવી કોઈ સાઈટ પસંદ કરવાની