નથણી ખોવાણી - પ્રકરણ - ૨૧

(98)
  • 4.2k
  • 11
  • 2.1k

 " Live - in - relationship  !!! ???" ગૌતમ સ્તબ્ધ હતો અને ગુસ્સે પણ .." હા! જેથી હું એની સાથે  કાયદાકીય રીતે  તથા  સન્માન સાથે સંબંધ રાખી શકું. " અમોલે કહ્યું.   " બહુ મોટી ભૂલ કરું છું તું ,  અમોલ !   તું સમજી નથી રહ્યો.  અત્યારે  કોણ  મળતા  રોકે  છે તમને  ?  …. કોઈ નહીં…. છતાં તને એમ લાગે છે કે લીગલ કાર્યવાહી કરીશ તો કોઈ  સમસ્યા નહીં થાય !  સમસ્યા  તો  ત્યાં જ ઊભી રહેશે.    " ગૌતમે અમોલ ને સમજાવા નો પ્રયત્ન કર્યો." એટલે ? હું સમજ્યો નહીં ? " અમોલે કહ્યું." એટલે એજ  કાયદાકીય રીતે કોઈ કાર્યવાહી