ગઝલ સંગ્રહ ભાગ-3

(14)
  • 6.8k
  • 3
  • 2.3k

આખો દહાડો આમા વીતી જાય છે,ને આ ભ્રમ વળી જીતી જાય છે.આશાની શરૂઆત નિરાશામાં જ,દરરોજ આવું જ થઈ જાય છે.અટકાવતા પણ તે અટકતી નથી,આ સરિતા સમુદ્રમાં વહી જાય છે.માન-અપમાન,મોહ-માયા,લાગણી,જિંદગી આમાં જ વીતી જાય છે.આના સિવાય કંઈ પણ નથી જિંદગી,જીવવાની રીત 'ગઝલ'શીખવી જાય છે.                                         પ્રતીક ડાંગોદરાજો માન્યું કરતું હોય આ મન તો કેવું સારુંકરી ખીલવાડ તેની સાથે,પટાવી લઈએ.ચિતમાં ન આવે અમુક વાત તો કેવું સારુ,સંગ્રહી સારી યાદ,બાકીની ભુલાવી દઈએ.આવે વિચાર નબળા તો પછી શું કરવું સારું,આના વિશે કોઈ સાથે વાત કરી જોઈએ.રમત