રહસ્યમય પુરાણી દેરી (એક સફર) ભાગ-10 (આગળનાં ભાગમાં જોયું કે ઢોલી ગામ લોકોને મણી બા પાસે લઇ જવા વહેણ પાસે લઈ આવે છે. મુખી વહેણ અંદર મણી ડોશીને શોધવા જાય છે. હવે આગળ...) મુખીજી પોતાના પગલાં આગળ એવી રીતે ભરતા હતાં કે જાણે આગલા પગલા પર જ એનું મૌત લખ્યું હોઇ. થોડા જ આગળ મુખીજી વધ્યા કે બાજુની જાળીઓ માંથી અવાજ આવ્યો. મુખીજી એ ફાનસ જાળી તરફ કરી તો પ્રકાશથી ચમકતી આંખો જેઈ. મુખીજી તૂરન્ટ સમજી ગયા કે નાયળૂ છે. મુખી ત્યાં જ સ્તબ્ધ થઈને ઉભા રહીં ગયા. એમ તો બધાં માણશો નાયળાને જોઈને મુક મુઠ્ઠીવારી ને ભાગી જાય. પરન્તુ