સંભવામિ યુગે યુગે ભાગ ૩૭

(56)
  • 4k
  • 5
  • 1.7k

જટાશંકર જયારે અગ્નિ વર્તુળ ની પેલે પર પહોંચ્યો ત્યાં અફાટ રણ હતું અને ત્યાં ધૂળ ઉડી રહી હતી. થોડીવાર સુધી તે આંખો ખોલી ન શક્યો પછી તેના કાન માં અવાજ પડ્યો આવી ગયો શેતાન મારી પાછળ . હવે હું છું અને તું છે હજી આંખો પણ નથી ખોલી શક્યો , તું લડીશ કેવી રીતે ? જટાશંકરે હાથ ની છાજલી કરીને જોયું તો દૂર એક પડછાયો દેખાણો અને તે સામાન્ય કરતા પણ મોટો હતો . તે પડછાયો દૂર થતો લાગ્યો એટલે તે તેની પાછળ ગયો . તે વંટોળમાંથી બહાર નીકળ્યો અને આંખો ખોલવા સક્ષમ બન્યો એટલે તેને જોયું કે સામે