એક નવી શરૂઆત - ભાગ - ૨

  • 2.8k
  • 3
  • 804

૨ GLS કોલેજ એટલે અમદાવાદની સારામાં સારી કોલેજોમાની એક, આજે પ્રિયાનો પ્રથમ દિવસ હતો કોલેજમાં પણ એને ડર હતો કે આટલી મોટી કોલેજમાં એ કેવી રીતે ભણી શકશે. કારણ કે એ કોઈ દિવસ આવી રીતે ઘરની બહાર એકલી આવી નહોતી સ્કૂલમાં એના પપ્પા રોજ મૂકી આવતા અને લઈ આવતા. સીધી-સાદી અને સરળ રહેનારી પ્રિયા કોલેજના આધુનિક વાતાવરણમાં અલગ જ પડી જતી હતી. ભણવામાં ખુબજ હોશિયાર હોય છે પ્રિયા, ૧૨માં ધોરણમાં એ ૯૨% સાથે સ્કૂલમાં પ્રથમ આવી હતી અને હવે અમદાવાદની આવી સારી કોલેજમાં એને Admission પણ મળી ગયું હતું. ધીરે ધીરે દિવસો જતાં જાય છે અને કોલેજમાં એક વર્ષ પૂરું