મર્ડર @રિવરફ્રન્ટ - 2

(499)
  • 9.5k
  • 27
  • 7k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:2 લેટર વાંચ્યા બાદ રાજલ ને એ જાણવાની ઉત્સુકતા હતી કે પોતાને રાજલનો શુભચિંતક કહેતાં એ વ્યક્તિએ આખરે લેટરની જોડે મોકલાવેલાં ગિફ્ટ બોક્સની અંદર શું મોકલાવ્યું હતું..લેટર વાંચી લીધાં બાદ રાજલે એ લેટર ને પોતાનાં ટેબલનાં ડ્રોવરમાં મુક્યો અને પછી ગિફ્ટ બોક્સ ને ખોલવાનું શરૂ કર્યું. બોક્સ ઉપરનું ગિફ્ટ પેપર ખોલતાં અંદર એક સફેદ રંગનું બોક્સ હતું..રાજલે એ બોક્સ ટેબલ પર મુક્યું અને એને ખોલ્યું..રાજલ આ દરમિયાન વિચારી રહી હતી કે અંદર એવું તે શું હશે..?..બોક્સ ખોલતાં જ રાજલે અંદર મોજુદ જે વસ્તુઓ જોઈ એ જોઈ એનાં મોંઢેથી નીકળી ગયું. "આ બધું શું છે..?" બોક્સની અંદર એક