વૈભવ-નિરાલી ની અનોખી કહાની - 9

(68)
  • 4.2k
  • 16
  • 2k

   "તુ મને યાદ કરે છે એ વહેમ જ હતો મારો પણ એ વહેમ સારો હતો.... તુ મને મળવા આવીશ જ એ વહેમ જ હતો મારો પણ એ વહેમ સારો હતો... તુ મારો જ છે ઈ વહેમ હતો મારો પણ એ વહેમ સારો હતો.... તુ મને જ ચાહે છે એ પણ વહેમ હતો મારો એ વહેમ જ સારો હતો....." (આગળ ના ભાગ મા જોયું કે વિશ્વા નિરાલી ને ઘરે રાખવા માટે જ હજુ કાંઈક વિચારે છે અને વૈભવ વિશ્વા થી થોડો થોડો આકર્ષિત થવા લાગ્યો છે અને નિરાલી ની તબિયત પણ થોડી થોડી સારી થઇ ગઇ છે અને નિરાલી મહેસુસ