બાય મિસ્ટેક લવ-ભાગ 3

(53)
  • 3.7k
  • 1
  • 1.9k

વાંચકમિત્રો!! આપણે બીજા ભાગમાં જોયેલું કે વિકાસ છાનોમાનો સરથી છુપાઈને જંગલ ની વધારે અંદર એક ભૂતિયા જગ્યા જોવા જાય છે હવે આગળ શું થશે વિકાસ સાથે એ જાણવા આ ભાગ જરૂરથી વાંચજો..(ત્રીજો ભાગ શરૂ)વિકાસ રાત્રે તે ભૂતિયા જગ્યા પર જાય છે સવાર પડે છતાં પણ તે પાછો આવ્યો હોતો નથી પછી... "અરે સવારના 6 વાગી ગયા લાવ ને જગાડી દવ વિકાસને" ચિરાગ મનોમન બોલ્યો.."ઓય વિકાસ ઉઠ 6 વાગી ગયા,ઓય ઉઠને""સ.....અ....ર અહીંયા આવો જલ્દી" ચિરાગ મોટેથી સર ને બૂમ પાડી બોલાવે છે.."સર ચિરાગ અહીંયા નથી" "અરે ભગવાન આ પણ ક્યાં ગયો અત્યારમાં,હું ગોતીને આવું તેને અહીંયા જ હશે""આ તો કશેય નથી દેખાતો" સર